Stage ઉપર Self - Intro (સ્વ-પરિચય) :: 34મુ ભુદેવ જીવનસાથી પરિચય સંમેલન
આગામી ભુદેવ જીવનસાથી પરિચય સંમેલન મા, સ્ટેજ ઉપર જે ઉમેદવાર આવે તેમને self-intro (સ્વ-પરિચય) આપવા મા આસાની રહે, તે માટે નીચે મુજબ self-intro પોઈન્ટ્સ નું અગાઉ થી પ્લાનિંગ & પ્રેક્ટિસ કરીને આવવું. કોઈ પણ કાર્ય મા પ્લાનિંગ, મેહનત અને પ્રેક્ટિસ હોય તોજ તે કાર્ય મા સારી સફળતા પ્રાપ્ત થાય છે.
(1) Booklet Sr. No. :
(2) Name :
(3) Date of Birth :
(4) Marriage Status :
(5) Current City :
(6) Education :
(7) Job / Business :
(8) Hobbies / Talent :
(9) Choice & Expectations :
* નોંધ : જે ઉમેદવારો એ પોતાનું રેજીસ્ટ્રેશન - Fees અને કન્ફર્મેશન કરાવ્યું છે તેમને તા. 24-01-2026 એ તેમનો બુકલેટ Sr. No. આપવામાં આવશે.
* ઉપર આપેલ બધા પોઈન્ટ્સ ની, દરેક ઉમેદવાર, સારી તૈયારી કરશો, તેવી અમારી દરેક ઉમેદવાર ને આગ્રહ-પૂર્ણ વિનંતી છે.
* પુરી તૈયારી - અને પ્લાનિંગ સાથે, આ સ્ટેજ - intro તમે આપશો, તો ચોક્કસ, તમારો સેલ્ફ કોન્ફિડેન્સ, અને થોટ ક્લેરિટી ડેવલપ થશે. તમારી પોતાની ચોઈસ ની તમને સ્પષ્ટતા થશે. અને, ભવિષ્ય મા તમે જ્યારે, 1 to 1 મિટિંગ કરશો, તેમાં, આજ સેલ્ફ કોન્ફિડેન્સ, પોતાની ચોઈસ અને થોટ ક્લેરિટી, તમને ખુબજ લાભકારક નિવડશે.