ફક્ત અને ફક્ત બાયોડેટા જોઈને સંબંધ નથી થતા ,વાતચીત કરો , શરૂઆત આપણાંથી કરો , મેસેજ કરો, ફોન કરો.

ખાલી બાયોડેટામાં જોઈને ના નહીં. પાડો એક બેવાર વડીલો ફોન પર વાતચીત કરી છોકરાની એકાદ મિટિંગ ગોઠવો.

ફક્ત પગાર પર ધ્યાન ન આપો ભણેલા ગણેલા છોકરા છોકરીનો પગાર દર વર્ષે વધવાનો જ છે ફેમિલી કેવું છે એ જુઓ.

બધાજ એરીયા હવે સુધારા વધારા થાય છે સુખ સગવડો વધે છે. તો એ પ્રમાણે આપણે પણ જુનવાણી રીતિ-રિવાજ ની વાતો છોડીને ને નવી સારી વાત હોય તો અપનાવો.

કોઈ નો ફોન આવશે અથવા કોઈ નો ફોન આવતો નથી તેવી રાહ નહી જુઓ.

મંગળ કોઈ દિવસ અમંગળ નહી થવા દે લગ્ન બહુ જ શુભ કાર્ય છે.

તમારી દીકરી રાજકુમારી છે તો તેમનો દીકરો રાજકુંવર છે.

૯૦ % લોકો આપણાં જેવા જ છે કોઈ સર્વગુણ સંપન્ન નથી.

લગ્ન ની યોગ્ય ઉંમરમાં જ લગ્ન કરો , સમય હાથ માંથી સરી જશે ઉંમર વધતી જાય તે ઠીક નથી, સારું પાત્ર આનાથી વધારે સારું પાત્ર શોધવાની દોડ માં નહી પડશો આપડે બાળકોની લાઇફ સેટ કરવાની છે કોઈ ગેજેટ નથી ખરીદવાનો.

જે આપણને અનુકૂળ રહે તેમનો સંપર્ક કરશો , જેમની ઈચ્છાઓ વધારે હોય એમની માટે પોતાનો અમૂલ્ય સમય બરબાદ નહી કરશો. યાદ રાખશો , જો એમની આશાઓ પર ખરા ઉતર્યા તો તે ખુદ પોતે જ તમારો સંપર્ક કરશે.

રંગ ,રૂપ થી વધારે ગુણો ને મહત્વ આપશો .દરેક વ્યક્તિ માં કઈક ખામી તો કઈક ખુબીઓ હોય છે તેના આધારે આગળ વધશો.

આપને ફોન કરવાવાળી વ્યક્તિ ને આદર સન્માનથી જવાબ આપશો .અનુકૂળ ન પડે તો પ્રેમ થી યોગ્ય રીતે ના નો જવાબ આપશો, એવું વિચારજો કે જે સારું પાત્ર આપ શોધી રહ્યા છો તે એમના જ કોઈ સગા સંબંધી માંથી હોય શકે.

એ દિવસો ગયા કે જ્યારે છોકરી વાળા જે સારા પાત્રો ની શોધમાં પહેલા છોકરા વાળા પાસે જતા હતા અને તમે દીકરા વાળા છો અને કોઈ દીકરી ના બાયોડેટા અનુકૂળ લાગે તો આપ ખુદ જ આગળ વધશો , સંપર્ક કરશો , ફોન કરશો l.

દુનિયામાં કોઈપણ મિસ્ટર અને મિસીસ પરફેક્ટ નથી હોતા, બીજા ના દોષ જોવા કરતાં સારું છે પોતાની ખામીઓ ચકાશો સકારાત્મક રહો .

સમાજમાં પરિવર્તન લાવો. સુંદર શુભ કામના સહિત ....

World's Largest Gujarati Brahmin Matrimony :
BhudevNetworkVivah.com
NRI.BhudevNetworkVivah.com
All.BhudevNetworkVivah.com